Union Budget 2016 by Honorable Finance Minister Arun Jaitely

રાજકોષીય ખાદ્ય 3.5 રાખવાનું લક્ષ્ય, જે 2015-16માં 3.9 ટકા હતી

દાળના ભાવમાં સ્થિરતા માટે 500 કરોડની ફાળવણી

કંપનીઓનું રજીસ્ટ્રેશન 1 દિવસમાં થશે

પરમાણુ ઉર્જા માટે 3 હજાર કરોડની ફાળવણી

કર માળખું બદલાયું, નવ કેટેગરીમાં કર માળખું

નાના કરદાતાને રાહત

પાંચ લાખની આવક પર 3000 વધારાની છૂટ

ધનવાનો પર ટેક્સ વધ્યો

મકાન ભથ્થુ 24 હજારથી વધુ 60 હજાર કરાયું

ભાડાના મકાનમાં રહેનારને ફાયદો

વિકલાંગો માટેની યોજના માટે સર્વિસ ટેક્સ નહી

ગ્રામિણ કૌશલ્ય યોજના માટે સર્વિસ ટેક્સ નહી

ઈન્કમટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર નહી

પહેલીવાર મકાન ખરીદનારને ટેક્સમાં રાહત

50 લાખથી ઓછી કિંમતના ઘરો પર 50 હજારની છૂટ

1 કરોડથી વધુ આવક ધરાવનાર પર સરચાર્જ વધ્યો

ડીઝલ ગાડીઓ પર 2.5 ટકા ટેક્સ વધારો

10 લાખથી વધુની કિંમતની તમામ ગાડીઓ મોંઘી થશે

રોડ અને રેલ્વેને 2.18 લાખ કરોડ ફાળવવામાં આવશે

62 નવા નવોદય વિદ્યાલય શરૂ કરાશે

હાયર એજ્યુકેશન માટે 1 હજાર કરોડની ફાળવણી

ઈપીએફઓમાં રજિસ્ટર્ડ કર્મચારીઓને 8.33 ટકા સરકાર ચૂકવશે

1500 કૌશલ્યવર્ધક કેન્દ્રોની સ્થાપના કરાશે

મોટર વ્હીકલ એક્ટમાં ફેરપાર કરી રોજગારી વધારાશે

160 એરપોર્ટનો વિકાસ કરાશે

પરમિટ રાજ ખતમ કરાશે

હાઈવેના નિર્માણ માટે 55 હજાર કરોડ

સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવેમાં ફેરવાશે

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે

કોલસાના ઉત્પાદનમાં સૌથી વધુ વધારો થયો

ડિસઈનવેસ્ટમેન્ટ વિભાગ હવે દિપમ તરીકે ઓળખાશે

મુદ્રા બેન્કને 1.80 હજાર કરોડ ફાળવાશે

સરકારી ભેત્રની બેંકો માટે 25 હજાર કરોડ

ગામડાઓ માટે ડિઝિટલ સાક્ષરતા મિશન

1 મે 2018 સુધીમાં તમામ ગામડાઓમાં વીજળીનું લક્ષ્ય

5542 ગામડાઓમાં વીજળી પહોંચી

ગામડાઓમાં વિજળી માટે 8500 કરોડ

ગામડાઓમાં સ્વચ્છતા પર ભાર મુકાશે

જમીનના ડિઝીટલ દસ્તાવેજ માટે નવી યોજના

આધારકાર્ડ મારફતે સબસિડી પહોંચાડવા કાયદો બનાવાશે

ગરીબ મહિલાઓના નામે એલપીજી અપાશે

75 લાખ લોકોએ ગેસ સબસિડી છોડી

નવી સ્વાસ્થ્ય વીમાની જાહેરાત

ગરીબોને 1 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો અપાશે

3 હજાર સસ્તી દવાના સ્ટોર ખોલવામાં આવશે

ડાયાલિસિસના મશીનો સસ્તા થસે

તમામ જીલ્લાઓમાં હોસ્પિટલ શરૂ કરાશે

સ્ટેન્ડપ યોજના માટે 500 કરોડ અપાશે

મનરેગા માટે 38,500 કરોડનું ફંડ

ગ્રામ પંચાયતોને 2.87 લાખ કરોડ અપાશે

પાંચ લાખ એકરમાં જૈવિક ખેતીનું આયોજન

વડાપ્રધાન સડક યોજના માટે 19 હજાર કરોડ રૂપિયા

સડકોનો ટાર્ગેટ 2019 સુધીમાં પૂીરો કરવાનો ટાર્ગેટ

ખેડૂતોને 9 લાખ કરોડની લોન અપાશે

ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 4 નવી યોજનાઓ

બેંકિંગ સેક્ટરમાં સુધાર કરાશે

પરિવહન ક્ષેત્રમાં મોટા ફે્રબદલ કરાશે

નિકાસમાં 4.4 ટકાનો ઘટાડો નોંધાયો

5 વર્ષમાં ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્યાંક

બજેટમાં 9 યોજનાઓ પર ભાર મુકાશે

આધારકાર્ડ માટે કાયદો બનાવાશે

બીપીએલ પરિવાર માટે રાંધણ ગેસ

ખેતી માટે 35,984 કરોડ ફાળવવામાં આવશે

મનરેગા હેઠળ 5 લાખ તળાવ બનાવાશે

સ્વચ્છ ભારત હેછળ કચરામાંથી કાતર બનાવાશે

ખેતી માટે સિંચાઈ પર ભાર મુકાશે

નાબાર્ડને સિંચાઈ માટે 20 હજાર કરોડનું ફંડ અપાશે

28.5 લાખ હેક્ટર સિંચાઈ સેક્ટર વધશે

દાલોના ઉત્પાદન માટે 500 કરોડની ફાળવણી

6000 કરોડ ભૂગર્ભ જળ સંશોધન માટે ફાળવાશે

એપીએમસી કાયદો બદલવામાં આવશે

સરકારની આર્થિક નીતિઓ મજબૂત

દુનિયાભરમાં મંદિનો માહોલ

જીડીપીનો દર 7.6 ટકા રહ્યો

મોંઘવારી દર 4.5 ટકા રહ્યો

સરકારને વારસામાં ખરાબ અર્થવ્યવસ્થા મળી

લોકોની આશા પૂર્ણ કરેશે આ બજેટ

પ્રતિકુળ વ્યવસ્થામાં દેસનો સારો વિકાસ રહ્યો

ગરીબ અને દલિતોના વિકાસ માટે કાર્યો થયા

વિદેશી મુદ્દા ભંડોળ 350 બિલિયન ડોલર

દેશની આર્થિક ઝડપ યથાવત રહેશે

કરવેરામાં કેન્દ્રએ પોતાનો હિસ્સો ઘટાડ્યો

આર્થિક મંદી વચ્ચે પણ ભારતે વિકાસ કર્યો

વૈસ્વિક વ્યાપાર ઓછુ થઈ ગયો છે

સ્વાસ્થ વીમા શરૂ કરાશે

ખેડૂતોની રક્ષા માટે ખેડૂત વીમા શરૂ કરાશે

પીએમ પાક વીમો ચાલુ રહેશે

ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ પર વધુ ભાર

by GSTV.in 

0 comments:

Post a Comment